
કોવિડિઓ-૧૯ જ્હોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીની આગેવાની હેઠળની એક પહેલ છે જેનો હેતુ બહુવિધ ભાષાઓમાં કોવીડ-૧૯ વિશે વિજ્ઞાન-આધારિત માહિતી પ્રસારિત કરવાનો છે. અમે વિશ્વવ્યાપી કોવીડ-૧૯ મહામારી, જેના કારણે વિશ્વભમાં ઘણા લોકોએ જીવ…