COVideo19: Bloomberg School Translate the Science in Gujarati

કોવિડિઓ-૧૯ જ્હોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીની આગેવાની હેઠળની એક પહેલ છે જેનો હેતુ બહુવિધ ભાષાઓમાં કોવીડ-૧૯ વિશે વિજ્ઞાન-આધારિત માહિતી પ્રસારિત કરવાનો છે. અમે વિશ્વવ્યાપી કોવીડ-૧૯ મહામારી, જેના કારણે વિશ્વભમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, તે મહામારી દરમિયાન કેવી રીતે સલામત રહેવું, તે શીખવું તમારા અને તમારા પ્રિયજનો માટે સરળ બનાવવા ઇચ્છીએ છીએ. તમને આ વિડિઓને વધુ લોકો સાથે શેર કરવા અને આ મહામારીને સમાપ્ત કરવા ફાળો આપવા વિનંતી છે. #કોવીડ૧૯ #કોરોનાવાઇરસ #જેએચએસપીએચ #કર્વનેસમતલકરો #વિશ્વવ્યાપીમહામારી #વિશ્વવ્યાપીરોગચાળો #જેએચયુકોવિડિઓ

For information about our project in English, and links to our videos in many more languages, please visit here.

 

Narrator:  મેહૂલકુમાર પટેલ

 

View GHN’s latest coronavirus news.

For the latest, most reliable COVID-19 insights from some of the world’s most respected global health experts, see Global Health NOW’s COVID-19 Expert Reality Checks.

Join the tens of thousands of subscribers who rely on Global Health NOW summaries and exclusive articles for the latest public health news. Sign up for our free weekday newsletter, and please share the link with friends and colleagues: https://www.globalhealthnow.org/subscribe